સ્ટેચ્યુ ઓફ યુનિટી જવા ભૂતાનના રાજા અને પીએમ વડોદરા આવી પહેંચતા ભવ્ય સ્વાગત કરાયું
વડોદરાઃ ગુજરાતમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે આજે ભૂતાનના રાજા જિગ્મે ખેસર નામગ્યેલ વાંગચુક તથા ભૂતાનના વડા પ્રધાન શેરિંગ તોબગે વડોદરા એરપોર્ટ ખાતે આવી પહોંચતા બન્ને મહાનુભાવોનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતુ. વડોદરા એરપોર્ટ પર રાજ્યના પ્રોટોકોલ રાજ્ય મંત્રી જગદીશ વિશ્વકર્મા, મેયર પિન્કીબેન સોની, ભારતના ભૂતાન ખાતેના રાજદૂત સુધાકર દલેલા, વિદેશ મંત્રાલયના સંયુક્ત સચિવ અનુરાગ શ્રીવાસ્તવ, […]