નરેન્દ્ર મોદીએ બેલ્જિયમના રાજા ફિલિપ સાથે કરી વાત
નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી મોદીએ બેલ્જિયમના રાજા ફિલિપ સાથે વાત કરી હતી. પીએમ મોદીએ HRH પ્રિન્સેસ એસ્ટ્રિડના નેતૃત્વમાં તાજેતરમાં ભારત આવેલા બેલ્જિયમ આર્થિક મિશનની પ્રશંસા કરી હતી. પીએમ મોદીએ ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટમાં કહ્યું, બેલ્જિયમના રાજા ફિલિપ સાથે વાત કરીને ખૂબ આનંદ થયો. HRH પ્રિન્સેસ એસ્ટ્રિડના નેતૃત્વમાં ભારતમાં તાજેતરના બેલ્જિયમ આર્થિક મિશનની પ્રશંસા કરું છું. અમે […]