મંત્રી કિરણ રિજિજૂનો ડાન્સ જોઈને પીએમ મોદીએ કર્યા વખાણ- કહ્યું, ‘આપણા કાયદા મંત્રી સારા ડાન્સર પણ છે’
કાયદામંત્રી કિરણ રિજિજૂના ડાન્સ વિડીયો વાયરલ પીેમ મોદીએ પમ ડાન્સની કરી પ્રશંશા પીએમ મોદીએ ટ્વિટ કરીને મંત્રીના ડાન્સના વખાણ કર્યા દિલ્હીઃ- જો આપણા દેશના વડાપ્રધાન કોઈ વસ્તુ કે વ્યક્તિ કે પછી વ્યક્તિની પ્રતિભાના વખાણ કરે તો તે વાત ચોક્સસ સમાચારની હેડલાઈન બને છે ,ત્યારે તાજેતરમાં કંઈક આવો જ બનાવ બનવા પામ્યો છે, દેશના કાયદા […]