રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સૈનિકોને કીર્તિ અને શૌર્ય ચક્રથી સન્માનિત કર્યા
નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાષ્ટ્રપતિ ભવન ખાતે રક્ષા પદવીદાન સમારોહ 2025ના પ્રથમ તબક્કા દરમિયાન સશસ્ત્ર દળો, કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળો અને રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશ પોલીસના કર્મચારીઓને ચાર મરણોત્તર સહિત છ કીર્તિ ચક્ર અને સાત મરણોત્તર સહિત 33 શૌર્ય ચક્ર એનાયત કર્યા. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ જમ્મુ અને કાશ્મીર રાઈફલ્સની 5મી બટાલિયનના સુબેદાર સંજીવ સિંહ જસરોટિયાને શૌર્ય […]