1. Home
  2. Tag "kitchen items"

પેટની ચર્બીને ઓગાળશે રસોડાની આ વસ્તુઓ, ગેરેન્ટી થોડા જ દિવસોમાં દેખાવા લાગશો ફીટ

આજે મોટાપો એક મોટી સમસ્યા બનીને ઉભરી આવી છે. આપણા દેશમાં મોટી સંખ્યામાં લોકો આ સમસ્યાનો સામનો કરી રહ્યા છે. મોટાભાગના લોકોના પેટની ચરબી વધે છે. મોટાપો તેની સાથે ઘણી સમસ્યાઓ પણ લાવી શકે છે. જેના કારણે બ્લડ પ્રેશર, બ્લડ શુગર અને હ્રદય રોગની સમસ્યા થઈ શકે છે. મોટાપો ઘટાડવા માટે લોકો ઘણો પરસેવો પાડે […]

રસોડામાં ઉપલબ્ધ વસ્તુઓમાંથી ઘરે જ બનાવો આ 5 સ્ક્રબ,ચહેરો કુદરતી ચમકથી ચમકશે

વ્યસ્ત જીવનશૈલીના કારણે લોકો પોતાની ત્વચાની ખાસ કાળજી રાખી શકતા નથી. આવી સ્થિતિમાં નિર્જીવ ત્વચાને પુનર્જીવિત કરવા માટે વિવિધ પ્રકારના ઉત્પાદનોનો ઉપયોગ કરવામાં આવે છે, જે કોઈ ખાસ પરિણામ આપતા નથી. અહીં અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે કેવી રીતે ઓછા સમયમાં ઘરે જ બનેલું સ્ક્રબ બનાવી શકાય, જેના ઉપયોગથી તમારી ડેડ સ્કિન દૂર […]

ફરી એકવાર કોરોનાના કેસ વધવા લાગ્યા,રસોડાની આ વસ્તુઓથી કરો ખુદનો બચાવો

ઈન્ફલ્યુએન્ઝાના સબટાઈપ H3N2 વાયરસ બાદ હવે ભારતમાં ફરી એકવાર કોરોનાના કેસ વધી રહ્યા છે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર કોવિડના કેસો અંગે સતર્ક બની છે અને લોકોને સલામત રહેવા માટે તમામ પ્રકારના પગલાં ભરવાની સલાહ આપવામાં આવી છે. કોવિડ અને ઈન્ફલ્યુએન્ઝાના લક્ષણોમાં સતત ઉધરસ, શરદી અને તાવ સામાન્ય છે. આ કારણે, મોટાભાગના લોકો મૂંઝવણમાં છે […]

રસોડામાં રહેલી આ વસ્તુઓનો ઉપયોગ કરતા પહેલા સાવચેતી રાખો

આપણા રસોડામાં રહેલી કેટલીક વસ્તુઓ એવી છે કે જેનો ઉપયોગ અમુક કલાક પછી કરી શકાય નહીં, આ વસ્તુઓ એવી છે કે જે 24 કલાકના સમય પછી તે બગડી જાય છે અને તેનો ઉપયોગ કરતા પહેલા કેટલીક સાવચેતી પણ રાખવી પડે છે. જો સૌથી પહેલા વાત કરવામાં આવે બ્રેડની તો નાસ્તામાં મોટાભાગના પરિવારો રોટલીનો નાસ્તો બનાવે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code