1. Home
  2. Tag "kithen tips"

કિચન ટિપ્સઃ શિયાળામાં બનાવો ગરમા-ગરમ બાસુંદી તે પણ શિતાફળ વાળા ફ્લેવરની

સાહિન મુલતાની- સામગ્રી 5 નંગ મોટા – સીતાફળ 2 લીટર – દૂધ 1 કપ – ખાંડ 1 કપ – કાજૂ બદામ અને પીસ્તા સમારેલા સૌ પ્રથમ શીતાફળના ગરને કાઢીલો આ માટે તેને મિક્સરની જારમાં લઈને એક બે વખત ફેરવીલો ત્યાર બાદ તેના કાળા બીયા કાઢીને તેનો પલ્પ ફરી મિક્સરની જારમાં એક રસ થી જાય તે […]

કિચન ટિપ્સ- તમારા બાળકો માટે બનાવો નાસ્તામાં કેળા અને ઘઉંના લોટના આ પૂડલા

સાહિન મુલતાનીઃ આમ તો આપણે પૂડલા ઘણા પ્રકારના બનાવતા હોઈએ છીએ જો તે આજે આપણે પાકા કેળાના સરસ મજાના પૂડલા બનાવવાની રીત જોઈશું, આ પૂડલા ખાવામાં સરસ હોય છે જલ્દી બની પણ જાય છે અને તે હેલ્દી પણ હોય છે સામગ્રી  4 નંગ – પાકા કેળા  2 કપ -ઘઉંનો લોટ સ્વાદ પ્રમાણે – દળેલી ખાંડ […]

કિચન ટિપ્સઃ- શું તમે બ્રેડના ત્રિપલ લેયર પિત્ઝા બનાવ્યા છે, જો નહી તો તદ્દન સરળ રીતે બનાવો જોઈલો રીત

સાહિન મુલતાની- સામાન્ય રીતે બ્રેડની સેન્ડવિચ બનતી હોય છે જો કે આજકાલ ફાસ્ટ ફૂડમાં બ્રેડમાંથી અવનવી વાનગીઓ બનાવામાં આવે છે આજે વાત કરીશું બ્રેડમાંથી ત્રિપલ લેયર પિત્ઝા બનાવાની પીત વિશે જે બેઝિક સામગ્રીમાંથી બનીને રેડી થાય છે ,તો ચાલો જોઈએ બાળકોથી લઈને વડિલો દરેને ભાવતા આ પિત્ઝાની રીત સામગ્રી – 1પિત્ઝા માટેની 4 નંગ –  […]

કિચન ટિપ્સઃ- શિયાળામાં બનાવાનો શેકેલા રિંગણનું લીલા લસણવાળું લીલું ટેસ્ટી ભરથું

સાહિન મુલતનાીઃ- હવે શિયાળો આવી ગયો છે દરેક લોકોના ઘરમાં અઠવાડિયામાં એક વખત તો રિંગણનું ભરથપુ બનતું જ હોય અને અને સાથ બાજરીના રોટલા તો ખરાજ, આમતો ભરથું ઘણી રીતે બનાવામાં આવે છે પણ આજે આપણે શેકેલા રિંગણનું લીલું ભરથુ બનાવાની રીત જોઈશું સામગ્રી 2 રિંગણ મોટા – ગેસ પર શેકી લેવા અને તેની છાલ […]

 કિટન ટિપ્સઃ- જાણીલો આમળા બરાબર આથવા માટેની રીત અને લોંગ ટાઈમ સુધી સારા રાખવા માટેની ટિપ્સ

સાહિન મુલતાનીઃ- શિયાળા એટલે આમળાની સિઝન આખા આમળા હરદર મીઠામાં આથવામાં આવે છે,જો કે કેટલીક ગૃહિણીઓ કહેતી હોય છે કે તેમના આમળા બરાબર અથાતા નથી, અથવા તો જલ્દી બગડી જાય છે, તો હવે તમને આમળા આથવા માટેની પરફેક્ટ રીત બતાવશું અને કેટલીક ટિપ્સ પણ જેના થકી તમે આમળાને લોંગ ટાઈમ સુધી બરણીમાં રાખઈ શકશો. સામગ્રી […]

કિચન ટિપ્સઃ- પાલક નથી ભાવતી તો હવે બટાકા સાથે આ રીતે બનાવો આલુ-પાલકનું લસણીયા શાક

સાહિન મુલતાનીઃ-  પાલકની ભાજી આમતો ખાવામાં ખૂબ હેલ્ધી ગણાય છે પણ ઘણા લોકોને એકલી પાલક ખાવી ગમતી નથી તો આજે પાલક અને બટાકાના લસણીયા શાકની રીત જોઈશું આ શાક ખૂબ જ ટેસ્ટી હો છે તો ચાલો જોઈએ કેવી રીતે બને છે આ શાક  સામગ્રી 1 પડી – પાલક (સાફ કરીને જીણી સમારીની પાણી વડે ઘોઈ […]

કિચન ટિપ્સઃ- ભૂખ લાગી હોય તો ઝટપટ બને તેવું શાક બનાવું છે, તો જોઈલો આ શિમલા મરચાનું ખટ્ટમીઠ્ઠા શાકની રીત

સાહિન મુલતાનીઃ-  સામગ્રી 2 જણનું (શાક બનાવા માટે)  4 નંગ – શિમલા મરચા  3 ચમચી – બેસન 1 ચમચી – લીંબુનો રસ 1 ચમચી – ખાંડ 1 ચમચી – જીરું 1 ચમચી – લીલા ઘાણા 1 ચમચી -ઘાણાજીરુ પાવડર 4 ચમચી – તેલ અડધી ચમચી – આખી મેથી સ્વાદ પ્રમાણે – મીઠું સ્વાદ પ્રમાણે – […]

કિચન ટિપ્સઃ- સવારમાં હેલ્ધી નાસ્તો કરવો છે તો ફણગાવેલા કઠોળની બનાવો મસાલા ઈડલી

સાહિન મુલતાનીઃ- આપણે સૌ કોઈએ ઈડલી ખૂબ ખાધી હશે જો કે હેલ્ધી ઈડલીની રીત પણ હવે જોઈ લઈએ જે રીતે ફણગાવેલા કઢોળ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે તેજ રીતે તેમાંથી બનેલી ઈડલી પણ સ્વાદની સાથે સાથે તામારા સ્વાસ્થ્યને પણ ખરાબ નહી કરે સામગ્રી 2 કપ – રવો 1 કપ – દહી 1 કપ – ફણગાવેલા મગ […]

કિચન ટિપ્સઃ- ખાટ્ટા મીઠા મુખવાસના આમળા ભાવે છે? તો જોઈલો કેવી રીતે બને છે આ સ્વાદિષ્ટ આમળા

સાહિનમ મુલતાનીઃ- ખાટ્ટા મીઠ્ઠા આમળા આપણે સૌ કોઈ ખાતા હોઈએ છે માર્કેટમાં તે  100 રુપિયાથી લઈને 120ના 250 ગ્રામ મળતા હોય છે , ખાસ કરીને ખાધા બાદ આ આમળાનું સેવન પાચન ક્રિયાને મજબૂત બનાછે, સાથે જ ચ્રાવેલિંગમાં આ પ્રકારના આમળા ઉબકા અને વોમિટની સમસ્યામાંથી છૂટકારો અપાવે છે,ત્યારે હવે શિયાળામાં આમળાની સિઝન હોય છે તો ચાલો […]

 કિચન ટિપ્સઃ- તમને પણ મરચાની રાયતી ભાવે છે, તો જોઈલો કાઠીયાવાડી સ્ટાઈલમાં મરચા આથવાની આ ઈઝી રીત

સાહિન મુલતાની-  આથેલા મરચા એટલે કાઠીયાવાડની ઓળખ ,સૌરાષ્ટ્રની કોઈ પણ રેસ્ટોરન્ટમાં ખાવા જાઓ અને રાયતામાં મળચા ન હોય તેવું બને જ નહી. રાય વાળા ભરેલા મરચા ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે,ઘણી ગૃહિણીઓ કહે છે કે અમારાથી એવા મરચા બનતા જ નથી, તો આજે આ ઈઝી રીત મરચા ભરવાની લાવ્યા છીએ જે રીતથી તમે મરચા ભરશો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code