1. Home
  2. Tag "Know"

પ્રથમ વાર ટ્રેકિંગ કરવા જઈ રહ્યા છો? આ જરૂરી ટીપ્સ જાણવાનું ના ભૂલો

ટ્રેકિંગ એક મનોરંજક અને રોમાંચક અમુભવ છે, પણ પહેલી વાર ટ્રેકિંગ પર જવા વાળા લોકો માટે થોડીક જરૂરી વાતો જાણવી ખુબ જરૂરી છે. આ ટીપ્સ યાત્રાને સેફ ને આનંદદાયક બનાવશે. સરખી તૈયારી: ટ્રેકિંગ કરતા પહેલા સરખી તૈયારી કરો. તમારા ફિટનેસ લેવલ પ્રમાણે ટ્રેક પસંદ કરો. શરૂઆતમાં નાના અને સરળ ટ્રેક પસંદ કરો, જેથી તમને વધારે […]

ટેકનોલોજીથી વીજળીના વપરાશમાં શું ફેર પડે છે, જાણો….

નવી દિલ્હીઃ દુનિયામાં રોજ નવી નવી ટેકનોલોજીની શોધ થઈ રહી છે. જયારે પૈડાની શોધ થઇ હશે ત્યારે તે સમયના લોકો માટે તે એક ટેકનોલોજી જ હશે. તમામ ક્ષેત્રમાં આજે ટેકનોલોજી દિવસે ના વધે તેટલી રાત્રે વધે છે. આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ પણ તેમાંની જ એક છે જે ધડમૂળથી વૈશ્વિક પરિવર્તન લાવી શકે છે. ત્યારે તે ટેકનોલોજીથી વીજળીના […]

મગજની નસો જામ થઈ રહી છે તો આ રીતે જાણો નહીં તો સ્ટ્રોકનો ખતરો વધી જશે

મગજ સુધી બ્લડ પહોંચાડતી નસોમાં જ્યારે કોઈ પણ પ્રકારની ગડબડી થાય છે કે બ્લડ સરખી રીતે મગજ સુધી નથી પહોંચી શકતુ તો બ્રેન સ્ટ્રોકનો ખતરો વધે છે. મગજના બ્લડ સર્ક્યુલેશનમાં જ્યારે ગડબડ થાય છે તો સ્ટ્રોકનો ખતરો વધી જાય છે. સ્ટ્રોકના પણ બે પ્રકાર હોય છે ઈસ્કેમિક અને હેમરેજિક સ્ટ્રોક. ઈસ્કેમિક સ્ટ્રોકમાં મગજની નશો જામ […]

ઉનાળાની ઋતુમાં રોજ લીચી ખાઓ છો તો જાણો તેના નુકશાન વિશે

લીચી એક સ્વાદિષ્ટ અને પૌષ્ટિક ફળ છે, ઉનાળાની ઋતુ આવતા જ લોકો તેનું સેવન ચાલુ કરી દે છે. પણ જરૂરતથી વધારે સેવન કરવાથી સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે. ઉનાળાની ઋતુ આવતા જ લોકો લીચી ખાવાનું શરૂ કરી દે છે. જણાવીએ કે તેનું વધારે સેવન સ્વાસ્થ્ય માટે નુકશાનકારક હોઈ શકે છે. લીચીમાં શુગરનું લેવલની માત્રા […]

30 મિનિટ દોડીને કેટલી કેલરી બર્ન કરી શકો છો? જાણો…

સામાન્ય રીતે, એક પુખ્ત સ્ત્રીએ દરરોજ 1,600 થી 2,200 કેલરી લેવી જોઈએ. જ્યારે માણસને દરરોજ 2,200 થી 3,000 કેલરી બર્ન કરવાની જરૂર છે. જ્યારે શરીરમાં વધુ કેલરી હોય છે, ત્યારે તેનો ખર્ચ ઓછો થાય છે. જેના કારણે વધારાની કેલરી ચરબીના રૂપમાં જમા થવા લાગે છે. આ મોટાપા તરફ દોરી જશે, જે ઘણા રોગોનું કારણ બની […]

હવે ફોન કાઢવાની જરૂર નહીં! Instagram સ્ટોરી પોસ્ટ કરશે આ ચશ્મા, જાણો કઈ રીતે થશે આ કમાલ

મેટાના Ray-Ban સ્માર્ટ ગ્લાસેસને છેલ્લા કેટલાક સમયમાં ઘણા નવા ફીચર્સ મળ્યા છે. તેમાંથી એક ખાસ ફીચર છે સીધી Instagram પર સ્ટોરીઝ પોસ્ટ કરવાની સુવિધા. તમે ફોન કાઢ્યા વગર તમારા રે-બેન સનગ્લાસથી લીધેલી તસવીરોને સીધા તમારી ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર શેર કરી શકો છો. મેટાએ પોતાના રે-બેન ગ્લાસ માટે ઘણા અન્ય અપડેટ્સ જારી કર્યાં છે, જેમાં એમેઝોન […]

લાંબા સમય સુધી એક જ ઓશીકાનો ઉપયોગ તમને બીમાર કરી શકે છે, કેટલા દિવસમાં બદલવું જરૂરી છે, જાણો

હેલ્ધી રહેવા માટે પથારીને સાફ રાખવી ખુબ જ જરૂરી છે. પથારી પર સૌથી ખાસ વસ્તુ છે ઓશીંકુ. જેના વગર ઘણા લોકોને ઉંઘ પણ નથી આવતી. સતત ઓશીંકાનો ઉપયોગ કરવાને કારણે તેની સફાયનું પણ ધ્યાન રાખવું જોઈએ, કેમ કે તેના કારણે ઘણી બીમારીઓ ફેલાઈ શકે છે. ઘણા લોકો ખાલી ઓશીંકાનું કવર બદલે છે, જે બરોબર નથી. […]

ઉનાળામાં ડાર્ક કપડાં કેમ ના પહેરવા જોઈએ? જાણો આનાથી થતા નુકસાન વિશે

ઉનાળાની ઋતુમાં, દરેક વ્યક્તિ, પછી ભલે તે બાળકો હોય કે મોટા, દરેક વ્યક્તિએ પોતાના ખોરાક અને કપડાંની કાળજી લેવી જોઈએ. મોટાભાગના લોકો ઉનાળામાં ઘેરા રંગના કપડાં પહેરે છે, જેના કારણે તેઓ ઝડપથી બીમાર પડી જાય છે. ઉનાળાની ઋતુમાં લોકોએ ઘેરા રંગના કપડાં પહેરવાનું ટાળવું જોઈએ, કારણ કે તેનાથી શરીર પર ખરાબ અસર પડી શકે છે. […]

શું તમે પણ બ્લશને બદલે લિપસ્ટિકનો ઉપયોગ કરો છો? તો જાણી લો આનાથી થતા નુકસાન વિશે

મોટાભાગની છોકરીઓ બ્લશને બદલે લિપસ્ટિકનો ઉપયોગ કરે છે. પણ તમે જાણો છો કે આમ કરવું ચહેરા માટે ખતરનાક સાબિત થઈ શકે છે. જાણીએ તેના ગેરફાયદા વિશે.મોટભાગની છોકરીઓ મેકઅપ દરમિયાન બ્લશની જગ્યાએ લિપસ્ટિકનો ઉપયોગ કરે છે. બ્લશની જગ્યાએ લિપસ્ટિકનો ઉપયોગ કરવાથી તમને આના ઘણઆ સાઈડ ઈફેક્ટ હોઈ શકે છે. લિપસ્ટિકમાં રહેલા કેમિકલ તમારા ગાલ અને આંખોમાં […]

સાઈબર ફ્રોડના અનેક ફરિયાદો, પણ ધરપકડ એક ટકાથી ઓછી, જાણો કારણ

સાયબર ક્રાઈમના સતત વધી રહેલા કેસોએ સરકારને ચિંતામાં મૂકી દીધી છે. તાજેતરમાં સાયબર ફ્રોડના ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. નેશનલ સાયબર ક્રાઈમ પોર્ટલ એટલે કે NCRPએ જણાવ્યું છે કે 2020 થી 2024 ની વચ્ચે સાયબર ફ્રોડની લગભગ 31 લાખ ફરિયાદો મળી હતી. આ સમયગાળા દરમિયાન સૌથી ગંભીર બાબત એ હતી કે સાયબર ફ્રોડના કેસમાં બહુ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code