ભાવનગરના કોબડી ટોલનાકા નજીક કાર પર પાઈપ અને ધોકાથી હુમલો, મહિલાને ઈજા
કારચાલકે ટોલથીબચવા ઈમરજન્સી લાઈનનો ઉપયોગ કર્યો હતો, કારચાલકને ટોલનાકાના કર્મચારીઓ સાથે તેમની બોલાચાલી થઈ હતી, કારચાલક અન્ય રસ્તા પરથી જતા કરાયો જીવલેણ હુમલો ભાવનગરઃ હાઈવે પર કોબડી ટોલનાકા પર એકકાર ચાલકે ઈમરજન્સી લાઈનમાંથી નિકળવાનો પ્રયાસ કરતા ટોલના કર્મચારીઓ સાથે માથાકૂટ થઈ હતી.ત્યારબાદ કારચાલક હિતેન્દ્રસિંહએ કાર અન્ય રસ્તે લઈ જઈને સરતાનપર ગામના પાટીયા તરફ ગયા હતાં. ત્યાં ટોલનાકા […]


