1. Home
  2. Tag "Krishnanagar"

અમદાવાદના કૃષ્ણનગરમાં બીઆરટીએસ બસની અડફેટને એકનું મોત

રોડ ક્રોસ કરતા વ્યક્તિને BRTS બસે ટક્કર મારી, અકસ્માત બાદ BRTS બસનો ડ્રાઈવર નાસી ગયો, પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી અમદાવાદઃ શહેરમાં રોડ અકસ્માતના બનાવો વધી રહ્યા છે. ત્યારે બીઆરટીએસ બસની અડફેટે વધુ એક મહિલાનો ભોગ લેવાયો છે. શહેરના કૃષ્ણનગરમાં વહેલી સવારે રસ્તો ક્રોસ કરતા નરેન્દ્રભાઈ નામના વ્યક્તિને બીઆરટીએસ બસે ટક્કર મારતા […]

અમદાવાદના કૃષ્ણનગરમાં 26 કિલો ચાંદીની લૂંટ કેસમાં બે આરોપી પકડાયા

લૂંટારૂ શખસોએ મહિલાનો વેશ ધારણ કરીને લૂંટ કરી હતી, બન્ને આરોપીઓ સામે ભૂતકાળમાં 7 પોલીસ સ્ટેશનમાં ગુના નોંધાયેલા છે, આરોપીઓ પાસેથી પોલીસે 18 કિલો ચાંદી જપ્ત કરી અમદાવાદઃ શહેરના પૂર્વ વિસ્તાર એવા કૃષ્ણનગરમાં જ્વેલર્સ શોપના કર્મચારીને પાસેથી 26 કિલો ચાંદી ભરેલા થેલાની લૂંટ થઈ હતી. અને મહિલા ચાંદી ભરેલો થેલો ઝૂંટવીને તેના સાગરિત સાથે નાસી […]

અમદાવાદના કૃષ્ણનગરમાં 28 લાખની ચાંદી ભરેલા થેલાની લૂંટ

મહિલાએ સેલ્સમેનના હાથમાંથી થેલાની ચીલઝડપ કરી, પોલીસે સીસીટીવીની કૂટેજ મેળવ્યા, ટેકનિકલ ટીમની પણ મદદ લેવાઈ અમદાવાદઃ શહેરના કૃષ્ણનગર વિસ્તારમાં મહિલા કે મહિલાના સ્વાંગમાં એક્ટિવા પર આવેલા શખસે સોના-ચાંદીનાની ડિલિવરી કરતા સેલ્સમેનના હાથમાંથી 28 લાખની કિંમતની ચાદી સાથેનો થેલો ઝૂંટવીને ફરાર થઈ ગયો હતો. આ લૂંટના બનાવની જાણ થતાં જ પોલીસે નાકાબંધી કરીને તપાસ હાથ ધરી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code