ધાનેરા તાલુકાના કુંવારલા ગામે હડકાયા કૂતરાએ આતંક મચાવ્યો, 13 લોકોને ભર્યા બચકા
હડકાયા કૂતરાએ બચકા ભરતા 3 વર્ષની બાળકીની હાલત ગંભીર, ડોગ બાઈટનો ભેગ બનેલા 13 લોકોને ડીસા સિવિલ હોસ્પિટલ ખસેડાયા, ગામમાં રખડતા કૂતરાઓના ત્રાસ સામે પગલાં લેવાની માગ ઊઠી ધાનેરાઃ બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના કુંવારલા ગામમાં હડકાયા કૂતરાએ આતંક મચાવ્યો હતો. એક જ રાતમાં ગામના અલગ-અલગ વિસ્તારોમાં 13 જેટલા લોકોને બચકાં ભરીને ગંભીર રીતે ઘાયલ કરી […]


