રાષ્ટ્રપતિ મુર્મુ 28મી ફેબ્રુઆરીએ કચ્છના પ્રવાસે આવશે
રાષ્ટ્રપતિના આગમનને લઈ તંત્ર દ્વારા તૈયારીઓ રાષ્ટ્રપતિ સફેદ રણમાં રાત્રિ રોકાણ કરશે ધોળાવીરા અને સ્મૃતિવનની પણ મુલાકાત લેશે ભૂજઃ દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આગામી તા. 28 ફેબ્રુઆરીએ પ્રથમ વખત કચ્છની મુલાકાતે આવી રહ્યા છે. રાષ્ટ્રપતિની પ્રવાસને લઈને તંત્ર એલર્ટ બન્યુ છે, અને રાષ્ટ્રપતિના પ્રવાસ દરમિયાન કોઈ ક્ષતિ ન રહે તે માટે વહીવટી તંત્રએ તૈયારીઓ શરૂ […]