નેશનલ હાઈવે પર ઠેર ઠેર ખાડાંને લીધે કચ્છના ટ્રાન્સપોર્ટરો 10મીએ હડતાળ પાડશે
નો રોડ – નો ટોલના નારા સાથે હડતાળનું એલાન કરાયું, કચ્છમાં હાઈવે પર ચાર સ્થળોએ ટોલ લેવાય છે, પરંતુ રોડની હાલત બિસ્માર છે, ગાંધીધામમાં તમામ ટ્રાન્સપોર્ટર સંગઠનોની બેઠકમાં સંયુક્ત નિર્ણય લેવાયો ભૂજઃ કચ્છમાં નેશનલ હાઈવે પર ઠેર ઠેર ખાડાં પડ્યા છે. ખાડાંઓને લીધે વાહનચાલકોને મુશ્કેલી પડી રહી છે. અને વાહનોને પણ નુકશાન થઈ રહ્યું છે. […]