1. Home
  2. Tag "kutch"

કચ્છમાં નેશનલ હાઈવે પર તેલ ભરેલા ટેન્કરે પલટી ખાધી

રાધનપુર તાલુકાના ચિત્રોડ ગામ નજીક બન્યો બનાવ, ગ્રામજનો કેરબા-વાસણો લઈને તેલ ભરવા દોડી ગયા, ટ્રાફિક જામ થતાં પોલીસ કાફલો પહોંચ્યો ભૂજઃ કચ્છના  સામખિયાળી-રાધનપુર નેશનલ હાઈવે પર રાપર તાલુકાના ચિત્રોડી પાસે એરન્ડિયા તેલ ભરેલું ટેન્કરે પલટી ખાતાં તેલ ઢોળાતા ગ્રામજનો કેરબા અને વાસણો લઈને તેલ ભરવા માટે દોડી ગયા હતા. અને તેલની લૂંટ ચલાવી હતી. તેના […]

કચ્છમાં અતિવૃષ્ટિની આફત બાદ હવે વાવાઝોડાનો ખતરો

કંડલા, મુન્દ્રા, અને જખૌ બંદર પર 3 નંબરનું સિગ્નલ, મોબાઈલ નેટવર્કને પડી અસર, ડીપ ડિપ્રેશન સાયક્લોનિક સ્ટોર્મમાં પરિવર્તિત ભૂજઃ કચ્છમાં વરસાદી આફત બાદ હવે વાવાઝોડાનો ખતરો ઊભો થયો છે. આજે સવારથી ભારે પનવ ફુંકાઈ રહ્યો છે. ડીપ ડિપ્રેશન ભુજ નજીક યથાવત્ છે, તે આગળ વધતાં અરબ સાગરમાં સમાઈ જશે પરંતુ, આ ડીપ ડિપ્રેશન સાયક્લોનિક સ્ટોર્મ […]

કચ્છના અંજારમાં વરસાદી પાણીમાં ફસાયેલી 150 ગાયોને પોલીસે બચાવી લીધી

150 ગાયો માધવનગરમાં વરસાદી પાણીમાં ફસાઈ હતી, રેડ એલર્ટ અપાયું હોવાથી લોકોને સાવચેત રહેવા તંત્રએ કરી અપીલ, ભૂજઃ કચ્છમાં છેલ્લા બે-ત્રણ દિવસથી સારોએવો વરસાદ પડ્યો છે. અને હજુપણ ભારે વરસાદ પડવાની આગાહી છે. ત્યારે જિલ્લાનું વહિવનટી તંત્ર એલર્ટ મોડમાં છે. દરમિયાન અંજારના ખેડોઈ વિસ્તારમાં ભારે વરસાદને કારણે 100થી 150 ગાયો ફસાઆ હોવાની પોલીસને જાણ થતાં […]

કચ્છનું સફેદ રણ કૂદરતી રીતે બ્લેક બનતું જાય છે, કાળી માટીનો પથરાવ થતાં તપાસના આદેશ

ઘોરડોના વિસ્તારોમાં દરિયાના પાણી ન ભરાતા મીઠાના રણમાં માટી પથરાઈ ગઈ, સફેદ રણને નજારો બ્લેક રણમાં ફેરવાયો, હાઇડ્રોલોજી અને જિયોલોજીના નિષ્ણાંતોએ તપાસ આદરી ભૂજઃ કચ્છમાં ઘોરડોનું સફેદ રણ પ્રવાસી સ્થળ તરીકે વિશ્વ વિખ્યાત બન્યુ છે. સફેદ રણનો નજારો માણવા માટે દર વર્ષે  લાખો પ્રવાસીઓ આવતા હોય છે. સામાન્ય રીતે ચોમાસાની સીઝનમાં ધોરડો આસપાસ દરિયાઈ અને […]

કચ્છના રાપરમાં શીતળા માતાજીના મંદિરમાં પરંપરાગત લોકમેળો યોજાયો

ગૃહિણીઓએ રસોડામાં રજા પાળી, ઠંડુ ભોજન આરોગી શીતળા સાતમ મનાવી, કચ્છના તમામ મંદિરોમાં વહેલી સવારથી ભાવિકોની જામી ભીડ, ભૂજઃ રાજ્યમાં વાર-તહેવારોનું સૌથી વધુ મહાત્મ્ય છે. ગુજરાતના લોકો તમામ તહેવારો ભરા ઉત્સાહથી ઊજવતા હોય છે. આજે શ્રાવણ માસની વદ સાતમ એટલે શિતલા સાતમ છે, ત્યારે આજના મોટી સાતમના દિવસે શિતલા માતાજીનો ભવિકોમાં અનેરો મહિમા છે. રાજ્યભરમાં […]

કચ્છના હરામી નાળામાં બીન વારસી પાક. બોટ મળી, માછીમારીનો સામાન મળ્યો

હરામીનાળાના પિલ્લર 1161 પર બોટ દેખાતા BSFના જવાનો દોડી ગયા, પાકિસ્તાની માછીમારો ગાયબ થતાં પોલીસને જાણ કરાઈ, બોટમાંથી કોઈ વાંધાજનક વસ્તુઓ મળી નથી ભૂજઃ કચ્છના હરામી નાળા ક્રિક વિસ્તારમાં અવાર-નવાર પાકિસ્તાની ઘૂંસણખોરો પકડાતા હોય છે. અને ડ્રગ્સની હેરાફેરી માટે પણ આ વિસ્તાર જાણીતો છે. ત્યારે આ વિસ્તારમાં બીએસએફનો સતત ચોકી પહેરો રહેશે. ત્યારે સંવેદનશીલ એવા […]

કચ્છ જિલ્લામાં ખરીફ પાકની વાવણી 3.88 લાખ હેકટરમાં થઈ, સૌથી વધુ મગફળીનું વાવેતર

ભૂજઃ કચ્છ જિલ્લામાં સારા વરસાદને લીધે ખરીફ પાકનું સારૂએવું વાવેતર થયું છે. જેમાં 1લી ઓગસ્ટ સુધીમાં ખરીફપાકનું 3 લાખ 88 હજાર 119 હેકટરમાં વાવેતર થયું છે,  આ વખતે સૌથી વધુ વાવેતર મગફળીનું 75869 હેકટરમાં, કપાસ 72078 હેકટરમાં, અને ઘાસચારાનું 67936 હેકટરમાં વાવેતર થયુ છે. આ ઉપરાંત  દિવેલા 61186, હેકટરમાં, ગુવાર 29942 હેકટરમાં, તલ 26690 , […]

કચ્છમાં વરસાદને લીધે નાની સિંચાઈ યોજનાના 170 ડેમમાંથી 57 ડેમ થયાં ઓવરફ્લો

ભૂજઃ કચ્છ જિલ્લામાં છેલ્લા એક સપ્તાહથી મેઘરાજા મહેરબાન થયા છે. સારા વરસાદને કારણે જળાંશયોમાં નવા નીર આવ્યા છે. જેમાં જિલ્લામાં નાની સિંચાઈ યોજનાના કુલ 170 ડેમમાંથી  57  ડેમ છલોછલ ભરાય ગયા છે. જેમાં અબડાસામાં 21, માંડવીમાં 14, નખત્રાણામાં0 10, ભુજમાં 8, લખપતમાં 4, મુન્દ્રામાં 2 મળી કુલ 57 ડેમો પૂર્ણ ભરાઈ ગયા છે. જોકે, 48 […]

કચ્છમાં બન્નીના ઘાસીયા મેદાનમાં 10 ચિત્તાને મોટા પાંજરામાં ઘર બનાવીને વસવાટ કરાવાશે,

ભૂજઃ કચ્છના બન્ની વિસ્તારના ઘાંસના મેદાનોમાં વર્ષો પહેલા ચિત્તાઓનો વસવાટ હતો. કાળક્રમે ચિત્તાઓ નાશ પામ્યા હતા. હવે સરકારે બન્નીના ઘાંસિયા મેદાનમાં ચિત્તાના વસવાટની યોજના બનાવી છે. મધ્ય પ્રદેશના કુનો બાદ ગુજરાતનું કચ્છ ચિત્તાનું બીજું ઘર બનશે. ડિસેમ્બર 2024 સુધી  10 ચિત્તાઓને હવાઈમાર્ગે કચ્છમાં લાવવામાં આવશે. વન વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ વર્ષો પહેલા ગુજરાતમાં કચ્છ સહિતના […]

કચ્છમાં નર્મદાની બ્રાન્ચ કેનાલમાં સિચાઈ માટે વધુ માગણા પત્રક ભરવા તંત્ર દ્વારા ખેડુતોને અપીલ

ભૂજઃ એક સમયે કચ્છનો વેરાન ગણાતો વિસ્તાર આજે નર્મદાના પાણીને લીધે નંદનવન બનતો જાય છે. નર્મદાની મુખ્ય કેનાલ અને બ્રાન્ચ કેનાલો અને પેટા કેનાલો દ્વારા ખેડુતોને સિંચાઈનું પાણી આપવામાં આવે છે. તેના લીધે કૃષિ ઉત્પાદનમાં પણ વધારો થયો છે, ત્યારે કેનાલ દ્વારા સિંચાઈનું પાણી મેળવવા માગતા ખેડુતોએ નિયમ મુજબ માગણા પત્રક ભરી સમયસર પહોંચાડવા નિગમ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code