ગીરના જંગલમાં 400 હેકટરમાં કૂવાડિયા નામની વનસ્પતિને દૂર કરીને કૂદરતી ઘાસ ઉગાડાયું
જૂનાગઢ, 24 માર્ચ 2026: Kuwadia plant removed ગીરના જંગલના કુદરતી ઘાસના મેદાનો પર ‘કુવાડિયા’ (Senna tora) નામની આક્રમક વનસ્પતિએ કબજો જમાવ્યો હતો. આ બિનજરૂરી વનસ્પતિને કારણે જંગલમાં વસવાટ કરતા ચીતલ, સાબર અને નીલગાય જેવા તૃણાહારી પ્રાણીઓના ખોરાક પર માઠી અસર પડી હતી. તેથી જૂનાગઢ વન વિભાગ દ્વારા એક વિશેષ અને સફળ પ્રયોગ હાથ ધરવામાં આવ્યો […]


