અહો આશ્ચર્યમ ! વાંચો બોલિવિયાના એવા શહેર વિશે જ્યાં ક્યારેય આગ લાગતી જ નથી
દુનિયાના અનેક શહેરોમાં આગ લાગવાની ઘટના બનતી હોય છે તેનાથી વિપરીત બોલિવિયાના લા પાઝમાં આગ લાગવાની એકપણ ઘટના બનતી નથી આ માટે ત્યાં વાતાવરણમાં ઓક્સિજનની અછત જવાબદાર છે બોલિવીયા: દુનિયાના નાના મોટા શહેરોમાં અનેકવાર આગ લાગવાની ઘટનાઓ બનતી હોય છે ત્યારે સ્થાનિક તંત્ર દ્વારા ફાયર બ્રિગેડ ફોર્સને હંમેશા તૈયાર રાખવામાં આવે છે. ઓસ્ટ્રેલિયા અને એમેઝોનના […]