સુરતમાં લેબગ્રોન હીરાના ભાવમાં 20થી 25 ટકાનો વધારો કરાયો
રત્ન કલાકારોને પુરતી મજુરી આપવા માટે ભાવમાં વધારો કરાયો 5500 રૂપિયામાં મળતો 1 કેરેટનો હીરો હવે 7000માં વેચાશે નેચરલ ડાયમન્ડમાં મંદીને લીધે હવે લેબગ્રોન હીરા તરફ વેપારીઓ વળ્યા સુરતઃ હીરા ઉદ્યોગમાં છેલ્લા કેટલાક વર્ષોથી મંદી ચાલી રહી છે. વ્યાપક મંદીને કારણે હવે વેપારીઓ નેચરલ ડાયમન્ડને બદલે લેબગ્રોન ડાયમન્ડ તરફ વળ્યા છે. અને રત્ન કલાકારોને રોજગારી […]