ભચાઉના લાખાપર ગામે પશુ ચરાવવા ગયેલા બે કિશોરના તળાવમાં ડૂબી જતા મોત
બન્ને કિશોરના ચંપલ તળાવના કિનારે મળતા શોધખોળ શરૂ કરાઈ, ત્રણ કલાકની શોધખોળ બાદ બન્ને કિશોરોના મૃદેહ મળ્યા, લાખાપર ગામમાં શોકનો માહોલ સર્જાયો ભૂજઃ કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાના લાખાપર ગામના તળાવમાં ડૂબી જતા બે કિશોરોના મોત થયા છે. લાખાપર ગામના માલધારી પરિવારના બે કિશોર ગઈકાલે ભેંસો ચારવવા સીમ વિસ્તારમાં ગયા હતા. મોડી રાત સુધી કિશોરો પરત […]


