આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે નવસારીમાં યોજાશે ‘લખપતિ દીદી સંમેલન’
નવસારીમાં 8મી માર્ચે PM મોદીના અધ્યક્ષસ્થાને લખપતિ દીદી સંમેલન યોજાશે, વડાપ્રધાનના હસ્તે5 લાખથી મહિલાઓને₹450 કરોડથી વધુની સહાય અપાશે ‘જી-સફલ’ તેમજ ‘જી-મૈત્રી’ યોજનાનું વડાપ્રધાનના હસ્તે લોન્ચિંગ કરાશે ગાંધીનગરઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 7 અને 8 માર્ચના રોજ ગુજરાતના પ્રવાસે છે. આ દરમિયાન, 8 માર્ચ, 2025 એટલે કે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી નવસારી જિલ્લાની મુલાકાત લેશે. તેમની અધ્યક્ષતા હેઠળ નવસારીમાં વાંસી-બોરસી […]