ધનતેરસના દિવસે લક્ષ્મીજી સાથે સરસ્વતીજીનું પૂજન કરવાનું પણ અનેરૂ મહાત્મ્ય
ધનતેરસે સોના-ચાંદીના સિક્કાના પૂજનનું પણ વિશેષ મહાત્મય, લક્ષ્મીજી તો ધન-સંપત્તિના અધિષ્ઠાત્રી દેવી ધનતેરસના તહેવારનું પણ વિશેષ મહાત્મ્ય છે. આ વખતે આજે 10મી નવેમ્બરના દિને ધનતેરસનું પર્વ મનાવવામાં આવશે, ‘વિષ્ણુપુરાણ‘ પ્રમાણે દેવ-દાનવોએ સમુદ્રનું મંથન કર્યું, તો એમાંથી અન્ય પદાર્થોની સાથે કમલાસના શ્રીલક્ષ્મી એક હાથમાં કુંભ અને બીજા હાથમાં કમળ સાથે પ્રગટ થયાં. આમ, ધનતેરસનાં અધિષ્ઠાત્રી ધનની […]