ચંડોળા તળાવ વિસ્તારના કૂખ્યાત લલ્લા બિહારીની રાજસ્થાનથી ધરપકડ
લલ્લા બિહારી બોગસ ડોક્યુમેન્ટથી બાંગ્લાદેશીઓને મદદ કરતો હતો લલ્લા બિહારી 5 મકાનોમાં ચાર પત્નીઓ સાથે રહેતો હતો ક્યા રાજકીય નેતાઓનું રક્ષણ હતું તેની પણ તપાસ કરાશે અમદાવાદઃ શહેરના ચંડોળા તળાવ વિસ્તારમાં મ્યુનિ.કોર્પોરેશને પોલીસની મદદથી મેગા ડિમોલિશન હાથ ધર્યું હતું. આ વિસ્તારમાં લલ્લા બિહારીના મકાનો, ઓફિસો પર પણ બુલડોઝર ફેરવી દેવાયા હતા. કહેવાય છે. કે, આ […]


