ધોળકામાં પાવર સબ સ્ટેશન માટે ખેડુતોની મંજુરી વિના જમીન સંપાદન કરાતા વિરોધ
ખેડુતોએ અમદાવાદ કલેક્ટર કચેરી સામે દેખાવો કરીને આવેદનપત્ર આપ્યું અગાઉ ખેડુતોએ જમીન સંપાદન સામે વાંધી અરજી આપી હતી ખેડૂતોની 262 વીઘા ફળદ્રુપ જમીન સંપાદિત કરવામાં આવી, અમદાવાદઃ જિલ્લાના ધોળકા તાલુકાના મોટીબરૂ ગામ નજીક પાવર સબ સ્ટેશન બનાવવા માટે ખેડુતોની 262 વિઘા ફળદ્રુપ જમીન ખેડુતોનો વિરોધ હોવા છતાંયે સંપાદન કરવામાં આવી છે. આથી ખેડુતોએ અમદાવાદ કલેક્ટર […]