મુળીના ધોળિયા ગામે કોલસાના ખનન કેસમાં 4 શખસો સામે લેન્ડ ગ્રેબિંગનો ગુનો નોંધાયો
સુરેન્દ્રનગર, 8 ફેબ્રુઆરી 2026, જિલ્લાના મૂળી તાલુકાના ધોળિયા ગામે સરકારી જમીન પર ગેરકાયદેસર કોલસા ખનન કરવાના કેસમાં કલેક્ટરના આદેશ બાદ 4 શખસો વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગની પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ કાર્યવાહી ‘ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) અધિનિયમ-2020’ હેઠળ કરવામાં આવી છે. ખનીજ માફિયા સામે કડક કાર્યવાહીથી ફફડાટ વ્યાપી ગયો છે. આ બનાવની […]


