ગુજરાતમાં જમીન માપણીના સર્વેયરોને લાયસન્સ આપવાની સત્તા કલેકટરને હવાલે
અગાઉ જમીન દફતર નિયામકની કચેરી પાસે સત્તા હતી રાજ્ય કક્ષાએ સર્વેયરોને લાયસન્સ આપવાની પ્રથાથી વિલંબ થયો હતો કલેક્ટરોએ દરેક લાયસન્સ અંગેનો રેકોર્ડ સરકારને મોકલવો પડશે ગાંધીનગર: ગુજરાત સરકારે જમીન મિલકતની માપણી પ્રક્રિયામાં ઝડપ અને પારદર્શિતા લાવવા માટે એક મહત્વપૂર્ણ વહીવટી ફેરફાર કર્યો છે. ખાનગી સર્વેયરો (લાયસન્સી સર્વેયરો)ને લાયસન્સ જારી કરવાની જવાબદારી સેટલમેન્ટ કમિશનર-કમ-જમીન દફતર નિયામક કચેરી […]


