ભાવનગર – સોમનાથ નેશનલ હાઈવે પર રાજુલા નજીક બ્રિજ પર મોટી તિરાડો પડી
રાજુલાના ચારનાળા નજીક આવેલા બ્રિજ પર બંને તરફ રોડમાં મોટી તિરાડો પડી, એક તરફનો બ્રિજ નીચે બેસી જવાથી વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા, નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓની લાપરવાહી અમરેલીઃ ભાવનગર-સોમનાથ વચ્ચેનો કોસ્ટલ હાઈવે કરોડો રૂપિયાના ખર્ચે બનાવાયો છે. આ નવા નક્કોર નેશનલ હાઈવે પર રોડમાં તિરાડો જોવા મળી રહી છે. જ્યારે રાજુલાના ચારનાળા નજીક આવેલા બ્રિજ પર […]