નર્મદા ઉત્તરવાહિની પ્રરિક્રમામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતા રસ્તો બંધ કરવો પડ્યો
શનિ-રવિ,સોમવારની રજા હોવાથી લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા રામપુરા કીડી મકોડી ઘાટ જવા માટે રાત્રિથી જ રસ્તાઓ બંધ કરી દેવાયો રેંગણ ઘાટ પર ભીડ ઓછી કરવા સ્ટેચ્યુ ઓફ યુનિટીની 13 મિની બસ સેવામાં મૂકાઈ રાજપીપીળાઃ નર્મદાની ઉત્તરવાહિની પરિક્રમાનું વિશેષ મહાત્મ્ય છે. એક મહિના માટે ગઈ તા. 29મી માર્ચથી શરૂ થયેલી પરિક્રમામાં રોજબરોજ ગુજરાત ઉપરાંત મધ્યપ્રદેશ […]