ગુજરાત: ભારતનો એકમાત્ર સૌથી મોટો સોલર પાર્ક એનટીપીસી કચ્છના રણમાં સ્થપાશે
ભુજ: એનટીપીસીની 100% પેટાકંપની એનટીપીસી નવીનીકરણીય ઉર્જા લિમિટેડને ગુજરાતના ખાવડામાં કચ્છના રણ ખાતે 4750 મેગાવોટ રીન્યુએબલ એનર્જી પાર્ક સ્થાપવા માટે નવા અને નવીનીકરણીય ઉર્જા મંત્રાલયની મંજૂરી મળી ગઈ છે. આ ભારતનો સૌથી મોટો સોલર પાર્ક હશે જે દેશના સૌથી મોટા પાવર ઉત્પાદક દ્વારા બનાવવામાં આવશે. એનટીપીસી નવીનીકરણીય ઉર્જા લિમિટેડ (એનટીપીસી આરઈએલ) ને સોલર પાર્ક યોજનાના […]