દિવાળીની છેલ્લી ઘડીની ઘરાકી નિકળીઃ બજારોમાં હૈયેહૈયું દળાય એવી ભીડ,
અમદાવાદઃ પ્રકાશના પર્વ ગણતા દિવાળીના પર્વનો શુભારંભ ધનતેરસથી શરૂ થઈ જાય છે. એટલે હવે બે દિવસ બાકી રહ્યા છે. ત્યારે દિવાળીની ખરીદી માટે બજારોમાં હૈયેહૈયું દળાય તેટલી ભીડ જોવા મળી રહી છે. લોકો છેલ્લી ઘડીએ ખરીદી માટે ઉમટી પડ્યા છે. અમદાવાદના ત્રણ દરવાજા, ગાંધી રોડ. માણેક ચોક, રિલીફ રોડ. તેમજ વિવિધ વિસ્તારોમાં આવેલા શો રૂમ્સ […]