રાજકોટ મ્યુનિ.ના ગત વર્ષના રૂપિયા 3100 કરોડના બજેટમાંથી 1400 જ વાપરી શકાયા !
રાજકોટ, 16 જાન્યુઆરી 2026: શહેરમાં મ્યુનિ.કોર્પોરેશન દ્વારા ગત વર્ષે વિવિધ વિકાસના કામો માટે રૂપિયા 3100 કરોડનું બજેટ રજુ કરવામાં આવ્યુ હતું. પણ મ્યુનિના સત્તાધિશો 3100 કરોડમાંથી માત્ર 1400 કરોડના વિકાર કામો કરી શક્યા છે. નાણાનાં અભાવને લઈને અનેક યોજનાઓ ફાઇલોમાંથી બહાર જ નીકળી શકી નથી. એટલું જ નહીં મ્યુનિ.કોર્પોરેશનની તિજોરીના તળિયા દેખાતા આખરે અમૃત-2 યોજના […]


