ભારતના રાષ્ટ્રપતિએ સ્વર્ગીય એનટી રામા રાવ પર સ્મારક સિક્કો બહાર પાડ્યો
સ્વ. એનટી રામારાવે તેલુગુ ફિલ્મો દ્વારા ભારતીય સિનેમા અને સંસ્કૃતિને સમૃદ્ધ બનાવી તેમણે તેમના અભિનય દ્વારા રામાયણ અને મહાભારતના મુખ્ય પાત્રોમાં પ્રાણ પૂર્યા નવી દિલ્હીઃ ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ આજે રાષ્ટ્રપતિ ભવન સાંસ્કૃતિક કેન્દ્ર ખાતે સ્વ. એનટી રામારાવના શતાબ્દી વર્ષ પર સ્મારક સિક્કો બહાર પાડ્યો હતો. આ પ્રસંગે બોલતા રાષ્ટ્રપતિએ કહ્યું કે સ્વ. એનટી […]