રાજકોટમાં TRP ગેમ ઝોનના પીડિતોને ન્યાય માટે કોંગ્રેસ રેલી યોજે તે પહેલા નેતાઓની અટકાયત
કોંગ્રેસના નેતાઓ અને પોલીસ વચ્ચે ઝપાઝપી પીડિયોને ન્યાય અપાવવા કોંગ્રેસ 6 દિવસ કાર્યક્રમો યોજશે ઘટનાને વર્ષ વિતી ગયું છતાંયે મૃતકોના પરિવારોને ન્યાય મળ્યો નથી રાજકોટઃ શહેરમાં એક વર્ષ પહેલા એટલે કે, ગઈ તા. 25 મે, 2024ને શનિવારની સાંજે શહેરના કાલાવાડ રોડ પર આવેલા TRP ગેમ ઝોનમાં ભીષણ આગ લાગી હતી. આ આગમાં 27 લોકો જીવતા […]