આતંકી હુમલા બાદ વિવિધ દેશના નેતાઓએ નરેન્દ્ર મોદી સાથે કરી વાતચીત
નવી દિલ્હીઃ જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલ આતંકી હુમલા બાદ ભારતને આતંરરાષ્ટ્રીય સ્તર પર બહોળા પ્રમાણમાં સમર્થન મળી રહ્યું છે. વિવિધ દેશના નેતાઓએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે ટેલીફોનીક વાતચીત કરી હતી અને આતંકવાદ સામેની આ લડાઈમાં તેમનું ભારતને સમર્થન જાહેર કર્યું હતું. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે ટેલીફોનીક વાતચીત કરી હતી અને પહલગામ […]