1. Home
  2. Tag "Leadership"

અદાણી ફાઉન્ડેશન અને NIE ઇન્ટરનેશનલ વચ્ચે STEM લીડરશિપ માટે સહયોગ

અમદાવાદ, 14 એપ્રિલ 2023: અદાણી ફાઉન્ડેશન અને NIE ઇન્ટરનેશનલ વચ્ચે STEM લીડરશિપ પ્રોગ્રામ માટે કોલોબરેશન કરવામાં આવ્યું છે. સિંગાપોર સ્થિત નાન્યાંગ ટેક્નોલોજિકલ યુનિવર્સિટી (NTU)ના STEM પ્રોગ્રામને સુપેરે ચલાવવા પરસ્પર સહયોગ કરવામાં આવશે. જેમાં અદાણી ફાઉન્ડેશનની 6 શાળાના 42 શિક્ષકોને સિંગાપોર સ્થિત ટેમાસેક ફાઉન્ડેશન દ્વારા તાલીમ આપવામાં આવશે. આ સમગ્ર કાર્યક્રમ એપ્રિલ 2023 થી ડિસેમ્બર 2025 […]

ભારત નવીન સંશોધન અને ટેક્નોલોજી સપોર્ટેડ સોલ્યુશન્સમાં નેતૃત્વ કરી શકે છેઃ ડો. મનસુખ માંડવિયા

નવી દિલ્હીઃ “આ સમય છે કે ભારત એક સર્વગ્રાહી અને સંકલિત ઇકો અને પ્રકૃતિને અનુકૂળ નીતિ-નિર્માણ વાતાવરણ સાથે “એક પૃથ્વી, એક આરોગ્ય” વિઝનને સાકાર કરવા માટે આગેવાની લે અને તેને વૈશ્વિક આરોગ્ય અને સુખાકારી માટે વસુધૈવ કુટુંબકમની આપણી ફિલસૂફી સાથે સંરેખિત કરે. પીએમ મોદીના નેતૃત્વ હેઠળ, ભારત પાસે નવીન સંશોધન અને ટેક્નોલોજી સપોર્ટેડ સોલ્યુશન્સ કે […]

ફિઝિયોથેરાપિસ્ટ્સ નિષ્ણાતોનાં નેતૃત્વમાં ભારત ફિટ થવાની સાથે-સાથે સુપરહિટ પણ બનશેઃ PM મોદી

અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે અમદાવાદમાં ઇન્ડિયન એસોસિએશન ઑફ ફિઝિયોથેરાપિસ્ટ્સ (આઇએપી)ની 60મી રાષ્ટ્રીય પરિષદને વીડિયો સંદેશ મારફતે સંબોધન કર્યું હતું. આ પ્રસંગે પીએમ મોદીએ આશા, શારીરિક સ્થિતિસ્થાપકતા અને પુનઃપ્રાપ્તિનાં પ્રતીક સમાન આશ્વાસન પૂરું પાડનારા તરીકે ફિઝિયોથેરાપિસ્ટ્સનાં મહત્વને સ્વીકાર્યું હતું. તેમણે કહ્યું હતું કે ફિઝિયોથેરાપિસ્ટ માત્ર શારીરિક ઈજાની સારવાર જ નથી કરતા, પરંતુ દર્દીને માનસિક પડકારનો […]

ભારત આ મહિનાથી એશિયન પેસિફિક પોસ્ટલ યુનિયનનું નેતૃત્વ સંભાળશે

નવી દિલ્હીઃ ભારત આ મહિનાથી એશિયન પેસિફિક પોસ્ટલ યુનિયન (APPU) નું નેતૃત્વ સંભાળશે. તેનું મુખ્ય મથક બેંગકોક, થાઈલેન્ડમાં છે. ઓગસ્ટ-સપ્ટેમ્બર 2022 દરમિયાન બેંગકોકમાં આયોજિત 13મી APPU કોંગ્રેસ દરમિયાન યોજાયેલી સફળ ચૂંટણીઓને પગલે ડાક સેવા બોર્ડના પૂર્વ સભ્ય ડૉ. વિનય પ્રકાશ સિંઘ 4 વર્ષના કાર્યકાળ માટે માટે એશિયન પેસિફિક પોસ્ટલ યુનિયન (એપીપીયુ) એ એશિયા-પેસિફિક ક્ષેત્રમાં 32 […]

ભારત આગામી ટેકનોલોજી ક્રાંતિનું નેતૃત્વ કરવાનો માર્ગ મોકળો કરી રહ્યું છે: વડાપ્રધાન મોદી

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સેમિકોન ઈન્ડિયા કોન્ફરન્સ 2022નું ઉદ્ઘાટન કર્યું હતું. વડાપ્રધાન મોદીએ આજના વિશ્વમાં સેમિકન્ડક્ટર્સની મહત્વપૂર્ણ ભૂમિકાને રેખાંકિત કરી અને કહ્યું કે “ભારતને વૈશ્વિક સેમિકન્ડક્ટર સપ્લાય ચેઈન્સમાં મુખ્ય ભાગીદારોમાંના એક તરીકે સ્થાપિત કરવાનો અમારો સામૂહિક ઉદ્દેશ્ય છે. અમે હાઇટેક, ઉચ્ચ ગુણવત્તા અને ઉચ્ચ વિશ્વસનીયતાના સિદ્ધાંતના આધારે આ દિશામાં કામ કરવા માગીએ છીએ. વડાપ્રધાનએ […]

ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી- ટેક્સટાઇલ લીડરશિપ કોન્ક્લેવનું આયોજન થયું

અમદાવાદ:ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી- ટેક્સટાઇલ લીડરશિપ કોન્ક્લેવનું આયોજન થયું હતું.ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના ટેક્સટાઇલ ટાસ્કફોર્સ દ્વારા શક્તિ કન્વેન્શન સેન્ટર,અમદાવાદ, ગુજરાત ખાતે ટેક્સટાઇલ ઇન્ટરેક્ટિવ મીટ અને ટેક્સટાઇલ લીડરશિપ કોન્ક્લેવનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કેન્દ્રીય કાપડ રાજ્ય મંત્રી દર્શના જરદોશે જણાવ્યુ હતું કે,દરેક મંત્રાલયે સાથે સંકલ્પ લીધા છે કે,દેશને ગ્લોબલી આગળ […]

વિવિધ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ સોનિયા ગાંધીના નૈતૃત્વમાં જ પ્રચાર-પ્રસાર કરાશે

દિલ્હીઃ કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકમાં આગામી દિવસોમાં ઉત્તરપ્રદેશ સહિતના રાજ્યોમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીને લઈને ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં સોનિયા ગાંધીએ કોંગ્રેસના અધ્યક્ષ હોવાનું કહીને બળવાખોરોને સ્પષ્ટ કહ્યું હતું કે, મીડિયા સામે કંઈ પણ બોલવું નહીં. બેઠકમાં કોંગ્રેસના નેતાઓએ સોનિયા ગાંધીના નૈતૃત્વ ઉપર વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. તેમજ આગામી ઓગસ્ટ 2022 સુધી તેઓ જ કોંગ્રેસના […]

પ્રદેશ યૂથ કોંગ્રેસના માથાભારે જૂથ સામે પ્રદેશની નેતાગીરી પગલા કેમ લેતી નથીઃ નીખિલ સવાણી

અમદાવાદઃ ગુજરાત પ્રદેશ પ્રમુખ અને વિપક્ષી નેતાને બદલવાનો નિર્ણય લઈ શકાતો નથી. કોંગ્રેસમાં જુથબંધીને લીધે સંગઠન વેરવિખેર છે ત્યારે યૂથ કોંગ્રેસના ઉપાધ્યક્ષ નીખિલ સવાણી પર યૂથ કોંગ્રેસના જ અન્ય જૂથ દ્વારા હુમલો કરવા-માર મારવાની ઘટના આગામી દિવસોમાં ગંભીર રૂપ ધારણ કરે તેવા સંકેતો સાંપડી રહ્યાં છે. યૂથ કોંગ્રેસના ઉપાધ્યક્ષ નીખિલ સવાણીએ યુવા પાંખના માથાભારે જૂથની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code