1. Home
  2. Tag "learning"

હવામાનની આગાહી માટે AI અને મશીન લર્નિંગનો ઉપોગ શરૂ કરાયો

નવી દિલ્હીઃ ભારતીય હવામાન વિભાગ (IMD) એ હવામાનની આગાહીમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને મશીન લર્નિંગનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું છે, અને તે આગામી વર્ષોમાં આગાહીને સુધારવા માટે તેને અન્ય ક્ષેત્રોમાં વધુ વિસ્તૃત કરશે, IMDના ડિરેક્ટર જનરલ મૃત્યુંજય મહાપાત્રાએ જણાવ્યું હતું. IMD ડીજીએ જણાવ્યું હતું કે આ AI-આધારિત ટૂલના વિકાસની આગેવાની માટે IMD અને પૃથ્વી વિજ્ઞાન […]

પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટરે ટીમ મેનેજમેન્ટ ઉપર કર્યાં આકરા પ્રહાર, ટીમ ઈન્ડિયા પાસેથી શીખવાની સલાહ આપી

નવી દિલ્હીઃ પૂર્વ પાકિસ્તાની ક્રિકેટર દાનિશ કનેરિયાએ પોતાની રાષ્ટ્રીય ટીમના મેનેજમેન્ટ પર આકરા પ્રહારો કર્યા છે. દાનિશ કનેરિયાએ નવા ખેલાડીઓને પૂરતી તક ન આપવા બદલ પાકિસ્તાન ટીમ મેનેજમેન્ટની ટીકા કરી છે. દાનિશ કનેરિયાએ પાકિસ્તાન ટીમને આ મામલે ભારત પાસેથી શીખવાની સલાહ આપી છે. કનેરિયાએ પોતાની યુટ્યુબ ચેનલ પર કહ્યું છે કે, ‘ભારત અને પાકિસ્તાનમાં ઘણા […]

ભણવા માટે કેમ શાંત સ્થળ જરૂરી છે? કઈક આવો છે એજ્યુકેશન એક્સપર્ટનો અભિપ્રાય

ભણવા માટે શાંત જગ્યા જરૂરી આ છે તે પાછળના કારણ એજ્યુકેશન એક્સપર્ટનો આ છે અભિપ્રાય પહેલાના સમયમાં સ્કૂલ અથવા શૈક્ષણિક સ્થળ હંમેશા એવી જગ્યાએ બનાવવામાં આવતા હતા કે જ્યાં કોઈ પણ પ્રકારનો ઘોંઘાટ હોય નહીં. આ કારણે બાળકો શાળામાં વધારે ધ્યાન કેન્દ્રિત કરીને ભણી શકતા હતા. જો કે અત્યારનો સમય અલગ છે અને શહેરની શેરી-શેરીમાં […]

દલેર મેહંદીનો જન્મદિવસઃ માત્ર 11 વર્ષની ઉંમરે સંગીત શિખવા ઘર છોડ્યું

મુંબઈઃ 1995માં પોતાના પ્રથમ મ્યુઝીક આલ્બમ ‘બોલે તા. રા.. રા..’થી જણીતા બનેલા પંજાબના પોપ સિંગર દલેર મેહંદીનો તા. 18મી ઓગસ્ટ 1967માં બિહારના પટનામાં જન્મ થયો હતો. દલેર મેહંદીએ પોતાના ગીતોથી દર્શકોના દિલોમાં એક અલગ જ જગ્યા બનાવી છે. તેમના ગીતો આજે પણ લોકો સાંભવાનું પસંદ કરે છે. તેઓ સારા ગાયક હોવાની સાથે એક લેખક અને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code