માર્ચ 2026 પહેલા દેશમાં ડાબેરી ઉગ્રવાદ સંપૂર્ણપણે નાબૂદ થઈ જશે: અમિત શાહ
                    કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહે છત્તીસગઢનાં રાયપુરમાં ડાબેરી ઉગ્રવાદ પર પત્રકાર પરિષદને સંબોધન કર્યું હતું. પત્રકાર પરિષદને સંબોધતાં અમિત શાહે કહ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ડાબેરી ઉગ્રવાદ સામેની લડાઈ તેના અંતિમ તબક્કામાં છે. તેમણે કહ્યું કે હવે મજબૂત વ્યૂહરચના અને નિર્દય અભિગમ સાથે એલડબ્લ્યુઇ સામે અંતિમ ફટકો મારવાનો સમય આવી ગયો […]                    
                    
                    
                     
                
                        
                        
                        
                        
                    
	

