ન્યાય માટે કોર્ટ 24 કલાક ખુલ્લી રહેશે, CJI સૂર્યકાંતનો ‘કાનૂની કટોકટી’ પર ઐતિહાસિક નિર્ણય
નવી દિલ્હી 31 ડિસેમ્બર 2025: A big order from Chief Justice of India (CJI) Surya Kant ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) સૂર્ય કાંતે સુપ્રીમ કોર્ટ અને હાઇકોર્ટની સુનાવણી અંગે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. તેમણે જણાવ્યું હતું કે કાનૂની કટોકટીમાં કોઈપણ વ્યક્તિ ગમે ત્યારે કોર્ટનો સંપર્ક કરી શકે છે. CJI સૂર્યકાંતના જણાવ્યા અનુસાર, તપાસ એજન્સીઓ દ્વારા […]


