1. Home
  2. Tag "LegalNews"

ધાર ભોજશાળા વિવાદ: વસંત પંચમીએ પૂજા અને નમાઝ બંને થશે, સુપ્રીમ કોર્ટનો નિર્દેશ

નવી દિલ્હી, 22 જાન્યુઆરી 2026: મધ્યપ્રદેશના ધારમાં આવેલી ઐતિહાસિક ભોજશાળામાં આવતીકાલે એટલે કે 23 જાન્યુઆરીએ વસંત પંચમીની પૂજા અને શુક્રવારની (જુમ્મા) નમાઝને લઈને સુપ્રીમ કોર્ટે વચગાળાનો આદેશ આપ્યો છે. કોર્ટે રાજ્ય સરકારને નિર્દેશ કર્યો છે કે, બંને પક્ષોની ધાર્મિક આસ્થા જળવાય તે માટે પરિસરમાં અલગ-અલગ જગ્યાએ વ્યવસ્થા કરવામાં આવે જેથી કોઈ ઘર્ષણની સ્થિતિ ઊભી ન […]

રખડતા કૂતરાઓના ત્રાસ પર સુપ્રીમ કોર્ટ લાલઘૂમ: કૂતરાના નસબંધી મુદ્દે આકરી ટિપ્પણી

નવી દિલ્હી, 20 જાન્યુઆરી 2026: દેશમાં રખડતા કૂતરાઓના વધતા ત્રાસ અને તેના ઉકેલ માટેના ‘એનિમલ બર્થ કંટ્રોલ’ (ABC) નિયમો પર મંગળવારે સુપ્રીમ કોર્ટમાં મહત્વની સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન અરજદારોની વેદના, વકીલોના સૂચનો અને જજની તીખી ટિપ્પણીઓએ સૌનું ધ્યાન ખેંચ્યું હતું. કોર્ટ હાલ માનવ સુરક્ષા અને પ્રાણીઓના અધિકારો વચ્ચે સંતુલન જાળવવા પર વિચાર […]

મતદારની નાગરિકતાની તપાસ કરવી ચૂંટણી પંચનો બંધારણીય અધિકાર

નવી દિલ્હી, 7 જાન્યુઆરી 2026: ચૂંટણી પંચે સુપ્રીમ કોર્ટમાં મહત્વની રજૂઆત કરતા જણાવ્યું હતું કે, મતદાર યાદીમાં કોઈ વ્યક્તિનું નામ સામેલ કરતા પહેલા તેની ભારતીય નાગરિકતાની તપાસ કરવી એ પંચનો અધિકાર પણ છે અને બંધારણીય ફરજ પણ છે. પંચે ભારપૂર્વક કહ્યું કે આ પ્રક્રિયાનો હેતુ એ સુનિશ્ચિત કરવાનો છે કે કોઈ પણ વિદેશી નાગરિક ભારતમાં […]

ધર્મપરિવર્તન બાદ અનુસૂચિત જાતિનો દરજ્જો ચાલુ રાખવો બંધારણ સાથે છે ઠગાઈ: અલાહાબાદ હાઈકોર્ટ

લખનૌઃ અલાહાબાદ હાઈકોર્ટએ ધર્માંતરણ અંગે મહત્ત્વપૂર્ણ નિર્ણય આપ્યો છે. કોર્ટએ પોતાના ચુકાદામાં સ્પષ્ટ કહ્યું છે કે ધર્મપરિવર્તન કર્યા પછી અનુસૂચિત જાતિ (SC)નો દરજ્જો ચાલુ રાખવો બંધારણ સાથે છેતરપિંડી સમાન છે. સાથે જ ઉત્તર પ્રદેશ સરકારને આ બાબતે જરૂરી સાવચેતી રાખવાનો કડક આદેશ આપ્યો છે. હાઈકોર્ટએ જણાવ્યું કે, જ્યારે કોઈ વ્યક્તિ ખ્રિસ્તી ધર્મ અપનાવે છે, ત્યારે […]

સુપ્રીમ કોર્ટનો આદેશ: તલાક લેનાર મુસ્લિમ મહિલાનો મહેર, રોકડ, સોનું અને અન્ય વસ્તુઓ પર અધિકાર

નવી દિલ્હીઃ નવોદિત ઐતિહાસિક નિર્ણયમાં સુપ્રીમ કોર્ટએ મંગળવારે સ્પષ્ટ કર્યું કે, તલાક લેનાર મુસ્લિમ મહિલાઓ લગ્ન સમયે માતા-પિતાએ અથવા સગા-સંબંધીઓએ તેને કે તેના પતિને આપેલી તમામ સંપત્તિ, મહેર, રોકડ, સોનું, ભેટો વગેરે પર કાનૂની હકદાર છે. કોર્ટે નોંધ્યું કે, આ નિર્ણય તલાક લેનાર મુસ્લિમ મહિલાઓની આર્થિક સુરક્ષા, સમ્માન અને સ્વાયત્તતાને મજબૂત કરશે. જસ્ટિસ સંજય કરોલ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code