ઉત્તરપ્રદેશ અને મધ્યપ્રદેશ બાદ ગુજરાતમાં લવજેહાદના બનાવવો અટકાવા વિધાનસભામાં બિલ રજૂ
અમદાવાદઃ ઉત્તરપ્રદેશ અને મધ્યપ્રદેશમાં લવજેહાદના બનાવોને અટકાવવા માટે કાયદો બનાવવામાં આવ્યો છે. હવે આ રાજ્યોમાં ગુજરાતનો પણ સમાવેશ થાય છે. વિધાનસભામાં લવ જેહાદ વિરોધી રજૂ કરવામાં આવ્યું હતું. તેમજ તેની ઉપર લંબાણપૂર્વકની ચર્ચા કરવામાં આવી હતી. ભારતને આંતરિક રીતે નબડુ પાડવા આંતકવાદીઓએ લવ ઝેહાદનો રસ્તો અપનાવ્યો છે. લવ જેહાદથી માત્ર ભારત ત્રસ્ત નહી પરંતુ અમેરિકા […]


