1. Home
  2. Tag "Legislative Assembly"

ગુજરાત વિધાનસભા ગૃહમાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ મુદ્દો ગુંજ્યો, રૂપાણી સરકારને ઘેરવાના પ્રયાસ

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર ચાલી રહ્યું છે. દરમિયાન વિધાનસભા ગૃહમાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ મુદ્દો ગુંજ્યો હતો. તેમજ સરકારી જમીન ઉપર દબાણોના મામલે કોંગ્રેસે સરકારને ભીંસમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. દરમિયાન ગૃહ રાજ્ય પ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, સરકારી જમીન પર દબાણ થતા કલેક્ટર કાર્યવાહી કરી શકે છે. ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ કોંગ્રેસ […]

વિધાનસભામાં બજેટ સત્રના અંતિમ તબક્કામાં રજૂ કરાશે લવ જેહાદ વિધેયક

અમદાવાદઃ દેશમાં છેલ્લા કેટલાક વર્ષોથી લવ જેહાદના બનાવોમાં વધારો થયો છે. આવા બનાવો અટકાવવા માટે ઉત્તરપ્રદેશ અને મધ્યપ્રદેશ સરકારે કાયદો બનાવ્યો છે. બીજી તરફ ગુજરાતમાં પણ લવ જેહાદ કાયદાની માંગણી ઉઠી હતી. તેમજ સરકારે પણ કાયદા ઉપર વિચારણા શરૂ કરી હતી. દરમિયાન વિધાનસભાના બજેટ સત્રના અંતિમ તબક્કામાં ગુજરાતમાં લવ જેહાદ વિધેયક રજૂ કરવામાં આવે તેવી […]

ગુજરાત સરકાર વિધાનસભાની ચૂંટણી વહેલી કરવા માંગતી નથીઃ સીએમ રૂપાણી

અમદાવાદઃ પશ્ચિમ બંગાળ સહિત પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીનો ધમધમાટ તેજ બન્યો છે. બીજી તરફ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપની ભવ્ય જીત બાદ ગુજરાત સરકાર વિધાનસભાની વહેલી ચૂંટણી કરાવે તેવી અટકળો વહેતી થઈ હતી. જો કે, ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તમામ અટકળો ઉપર પૂર્ણ વિરામ મુકીને ગુજરાત વિધાનસભાની ચૂંટણી ડિસેમ્બર 2022માં સમયસર ચૂંટણીપંચ દ્વારા યોજવામાં આવશે, તેમ […]

નાણામંત્રી નીતિન પટેલ વિધાનસભામાં નવમી વાર બજેટ રજૂ કરશે

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાના બજેટ સત્રનો આજથી પ્રારંભ થયો છે. આવતીકાલે નગરપાલિકા, જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીની મતગણતરી હોવાથી વિધાનસભાની કાર્યવાહી મુલત્વી રાખવામાં આવી છે. એટલે તા. 3 માર્ચના રોજ નાણામંત્રી નીતિન પટેલ નવમી વાર રાજ્યનું બજેટ રજૂ કરશે. નાણાકીય વર્ષમાં બજેટનું કદ રૂ. 2.17 લાખ કરોડનું હતું, પરંતુ આ વખતે કોરોના રોગચાળાને કારણે વર્ષ 2021 -22ના […]

વિધાનસભા બજેટ સત્રઃ પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાના મુદ્દે કોંગ્રેસના MLA સાઈકલ લઈને પહોંચ્યાં

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાનું આજથી બજેટ સત્ર શરૂ થયું છે. દરમિયાન કોંગ્રેસના ધારાસભ્યોએ પેટ્રોલ-ડીઝલના ભાવમાં થયેલા વધારો અને મોંઘવારી મુદ્દે સરકારને ઘેરવાની રણનીતિ તૈયાર કરી છે. દરમિયાન કોંગ્રેસના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપુત પેટ્રોલ-ડીઝલના ભાવમાં થયેલા વધારાના વિરોધમાં સાઈકલ લઈને વિધાનસભા પહોંચ્યાં હતા. પ્રાપ્ત માહિતી અનુસાર કોંગ્રેસ આ વખતે મોંઘવારીના મુદ્દે વિધાનસભાના બજેટ સત્રમાં સરકારને ઘેરશે. કોંગ્રેસના ધારાસભ્ય […]

ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર ફેબ્રુઆરીમાં મળશે, મુલાકાતીઓને નહીં અપાય પ્રવેશ

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર આગામી ફેબ્રુઆરી મહિનાના અંતિમ દિવસોમાં મળશે. જેને લઈને નાણા મંત્રી નીતિન પટેલ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. નાણા મંત્રીએ વિભાગવાર સમીક્ષા શરૂ કરી છે. કોરોનાની મહામારીને ધ્યાનમાં લઇને વિધાનસભા બજેટ સત્ર દરમિયાન મુલાકાતીઓને પ્રવેશ આપવામાં આવશે નહીં. પ્રાપ્ત માહિતી અનુસાર બજેટને લઈને નીતિન પટેલ દ્વારા વિભાગવાર સમીક્ષાઓ કરવામાં […]

ભૂતકાળમાં બેદરકાર રહેલા અધિકારીઓને ચૂંટણીની જવાબદારીથી દૂર રખાશે

દિલ્હીઃ દેશમાં આગામી મહિનાઓમાં પશ્ચિમ બંગાળ સહિતના રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. જેની ચૂંટણીપંચ દ્વારા તૈયારીઓ પણ કરવામાં આવી રહી છે. દરમિયાન ભુતકાળમાં ચૂંટણી કામગીરીમાં બેદરકાર રહેલા અધિકારીઓને નવી ચૂંટણીમાં જવાબદાર નહીં સોંપવાનો આદેશ ચૂંટણી પંચે આપ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર દેશના પાંચ રાજયો આસામ, કેરળ, પશ્ર્ચીમ બંગાળ, તામીલનાડુ તથા પુડુચેરીમાં આગામી દિવસોમાં વિધાનસભા ચૂંટણી […]

અસમમાં 610 સરકારી મદરેસાઓ બંધ કરાશે, વિધાનસભામાં વિધેયક પસાર થશે

દિલ્હીઃ અસમમાં સરકારી મદરેસાઓ અને સંસ્કૃત સ્કૂલો બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ અંગે વિધાનસભામાં વિધેયક પણ પાસ કરવામાં આવશે. આજથી અસમ વિધાનસભાનું ત્રણ દિવસનું શિયાળુ સત્ર મળી રહ્યું છે. અસમના શિક્ષણ મંત્રી હિમંતા વિશ્વા સરમાએ જણાવ્યું હતું કે, આજે વિધાનસભામાં મદરેસાઓને લઈને વિધેયક પસાર કરવામાં આવશે. જે બાદ અસમમાં સરકારી મદરેસાઓનું સંચાલન બંધ […]

દેશના પાંચ રાજ્યોમાં 2021માં યોજાશે વિધાનસભા ચૂંટણી

દિલ્હીઃ આગામી વર્ષે પશ્ચિમ બંગાળ સહિત પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાશે. જે માટે ચૂંટણીપંચ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આગામી દિવસોમાં ચૂંટણી પંચના અધિકારીઓ તમિલનાડુ અને પશ્ચિમ બંગાળની મુલાકાતે જશે. જ્યારે સ્થાનિક ચૂંટણી અધિકારીઓ સાથે વિધાનસભાની ચૂંટણીને લઈને ચર્ચા કરશે. પ્રાપ્ત માહિતી અનુસાર પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, અસમ, કેરલ અને પોંડીચેરી વિધાનસભાનો કાર્યકાળ આગામી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code