ઉનાળાના આગમન સાથે લીંબુના ભાવમાં થયો વધારો
અમરેલીમાં 20 કિલો લીંબુના ભાવ 2400એ પહોંચ્યા રાજકોટ યાર્ડમાં 1500થી 2200નો ભાવ હજુ તાપમાન વધતા લીંબુના ભાવમાં વધારો થશે અમદાવાદઃ ઉનાળાના પ્રારંભથી તાપમાનમાં વધારો થયા લીલા શાકભાજીની સાથે લીંબુના ભાવ પણ આસમોને પહોંચ્યા છે. હાલ લીંબુની આવક ઓછી અને માગ વધુ હોવાથી ભાવમાં વધારો થયો છે. સૌરાષ્ટ્રમાં અમરેલી યાર્ડમાં લીંબુના ભાવમાં છેલ્લા પાંચ દિવસમાં 200 […]