1. Home
  2. Tag "lemon"

ઉત્તરપ્રદેશઃ 15 હજાર નંગ લીંબુની ચોરીની વિચિત્ર ઘટના, વાડી માલિકાઓએ રાખ્યા ચોકીદાર

લખનૌઃ ઉનાળાની હાલ કાળઝાળ ગરમી પડી રહી છે. બીજી તરફ લીંબુના ભાવ આસમાને પહોંચ્યા છે. હાલ લીંબુનો બાવ રૂ. 400 પ્રતિકિલો હોવાનું જાણવા મળે છે. એટલું જ નહીં એક નંગ છુટુ લીંબુ પણ રૂ.15માં વેચાઈ રહ્યું છે. દરમિયાન ઉત્તરપ્રદેશના કાનપુરમાં લીંબુની વાડીઓમાંથી 15 હજાર જેટલા લીંબુની ચોરી ઘટના સામે આવી છે. વાડીઓમાં ચોરીના બનાવો બનતા […]

લીંબુનો આ રીતે કરો ઉપયોગ, સ્કિનની મોટાભાગની સમસ્યાથી મળશે રાહત

લીંબુનો કરો આ રીતે ઉપયોગ સ્કિનની સમસ્યામાંથી મળશે રાહત લીંબુના છે અનેક પ્રકારના ફાયદા ક્યારેક ક્યારેક લોકોને સ્કિનની લગતી સમસ્યાઓ થતી હોય છે. કારણ છે કે ક્યારેક શરીરના કોઈ ભાગમાં પાણી રહી જાય તો ત્યાં સ્કિનની લગતી સમસ્યા થઈ શકે છે. આ સમસ્યા લોકોને વધારે હેરાન પરેશાન કરતી હોય છે. તો હવે આ લોકોએ ચિંતા […]

લીંબુનું જો આ રીતે કરશો સેવન, તો શરીરને થશે અનેક રીતે ફાયદા

લીંબુંના સેવનથી થાય છે અનેક ફાયદા આ રીતે કરો લીંબુનું સેવન કોલેસ્ટ્રોલને કાબૂમાં રાખવામાં છે ઉપયોગી આ વિશ્વમાં જેટલા ફળ અને ફૂલ છે તે તમામ ઉપયોગી છે અને ફાયદાકારક છે. પણ આ ફાયદાકારક ત્યારે છે જ્યારે તેનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે. અત્યારે વાત કરીશુ લીંબુની કે જો તેનું યોગ્ય રીતે સેવન કરવામાં આવે તો […]

કોરોનાને લીધે લીંબુ, મોસંબી, સંતરા અને લીલા નાળિયરના ભાવ આસમાને પહોંચ્યા

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. કોરોનાની મહામારીમાં ઘરગથ્થુ ઉપચારો અક્સીર સાબિત થઈ રહ્યા છે. એમાંય ખાસ કરીને વિટામિન- સી પૂરું પાડતાં એવાં લીંબુ, મોસંબી અને સંતરાં સહિતનાં ફ્રૂટ્સની માગમાં જબરદસ્ત વધારો થયો છે. પરિણામે, આ ફળોના ભાવો આસમાને પહોંચી ગયા છે. લીંબુ, મોસંબી, સંતરાંના ભાવો સામાન્ય રીતે પ્રતિકિલોના રૂપિયા 40થી 80 રહેતા હતા. […]

ઉનાળામાં લીંબુનો આ રીતે કરો ઉપયોગ અને જોવો ચહેરા પર ચમક 

લીંબુનો આ રીતે કરો ઉપયોગ ચહેરાની રોનક માટે ઉપયોગી છે લીંબુ લીંબુમાં વિટામિન-સી ભરપૂર માત્રામાં લીંબુ એક એવી વસ્તુ છે કે, જેમાં ભરપૂર માત્રામાં એન્ટિઓક્સિડન્ટ હોય છે. આ એન્ટિઓક્સિડન્ટ એટલે કે વિટામિન-સી,લીંબુમાં વિટામિન-સી ભરપૂર માત્રામાં હોય છે અને તે સ્કિન માટે ખુબ જ ઉપયોગી હોય છે. લીંબુનો ઉપયોગ કરવાથી સ્કિનના ડેડ સેલ્સ ઝડપથી દૂર થઈ […]

સ્કિનને મોઈશ્ચરાઈઝ કરવા માટે લીંબુ અને મધ એક બેસ્ટ નેચરલ નુસખો : સ્કિનની વધારશે ચમક

મધ અને લીંબુનો ફેસ પેક લગાવો ચહેરા પર બંનેના મિશ્રણથી ચહેરો બનશે રૂપનો અંબાર સ્કિનને મોઈશ્ચરાઈઝ કરવા માટે નેચરલ નુસખો હાલ દેશમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે.ત્યારે અનેક જિલ્લાના ગ્રામ્યવિસ્તારમાં લોકો સ્વયંભુ લોકડાઉન તરફ અગ્રેસર થયા છે. જેના કારણે લોકો ઘરમાં કેદ થઇ ગયા છે.પરંતુ ઘરમાં રહીને તમે તમારી સ્કિનને હેલ્ધી બનાવી શકો છો.ઘરેલું ઉપાયથી સ્કિનને […]

લીલા શાકભાજીની સાથે લીંબુના ભાવ પણ આસમાને પહોંચ્યા

અમદાવાદઃ શહેરમાં ઉનાળાના પ્રારંભ સાથે ક્રમશઃ ગરમી વધતી જાય છે. તેના લીધે લીલા શાકભાજીના ભાવ આસમાને પહોચ્યા છે. જેમાં લીંબુના ભાવ પણ પ્રતિકિલોએ રૂપિયા 120 પહોંચ્યા છે. આ ઉપરાંત ગુવાર, દુધી રિંગણા સહિતના લીલા શાકભાજીના ભાવ પણ રૂપિયા 100ની નજીક પહોંચી ગયા છે. લીલા શાકભાજીના ભાવ વધતા ગૃહિણીઓનું કિચન બજેટ ખોરવાય ગયું છે. ઉનાળાની શરુઆત […]

આરોગ્ય માટે અઢળક ગુણકારી ગણાતા લીંબુના રસને લાંબા સમય સુધી સાચવવાની રીત

લીંબુનુ સેવન કરવાથી અનેક ફાયદા લીંંબુનો રસ સ્ટોર કરવાની રીત સામાન્ય રીતે લીંબુ આપણે નાની નાની બીમારીમાં ઉપયોગમાં લેતા હોઈએ છે, જ્યારે પણ શરીરમાં પ્રવાહીની વધારે જરૂર પડે ત્યારે લોકોનું મનપસંદ પીણું લીંબુ શરબત છે. લીંબુ પાણીમાં ઘણા પ્રકારના પોષક તત્વો રહેલા હોય છે જે શરીરના સ્વસ્થ અને તાજગીભર્યું બનાવી રાખવામાં મદદ કરે છે.સવારે ખાલી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code