પેટ્રોલ-ડીઝલ સાથે શાકભાજીના ભાવમાં પણ તોતિંગ વધારો, લીબુંના ભાવ રૂ.200એ પહોંચ્યા
અમદાવાદઃ પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા સાથે જીવન જરૂરિયાતની તમામ ચિજ-વસ્તુઓ મોંઘી થતી જાય છે. તેના લીધે ગરીબ અને મધ્યમ વર્ગની હાલત કફોડી બની છે. શાકભાજીના ભાવમાં પણ છેલ્લા એક સપ્તાહથી અસહ્ય વધારો થતો જાય છે. જેમાં લીંબુના ભાવ પ્રતિ કિલોના 200એ પહોંચ્યા છે. દેશ અને ગુજરાતમાં કુદકે અને ભૂસકે વધતી જતી મોંઘવારીથી પ્રજા ત્રસ્ત બની ગઈ […]