આફ્રીકાના નામીબિયાથી પ્લેનમાં 10 કલાકની યાત્રા કરીને 8 ચિત્તાને જયપુર અરપોર્ટ પર લવાશે – MPના કુનો-પાલપુર નેશનલ પાર્કમાં રખાશે ચિત્તાઓ
                    આફ્રીકન દેશમાંથી લવાશે 8 ચિત્તા પ્રાણીસંગ્રાહલયમાં આ ચિત્તાને રાખાશે દિલ્હીઃ- ભારત દેશના કેટલાક મોટા પાણી સંગ્રાહલયોમાં બહારથી પ્રાણીઓ લાવવામાં આવે છે ત્યારે આજ શ્રેણીમાં 16 સપ્ટેમ્બરે  70 વર્ષ બાદ ચિત્તાઓ દેશમાં પરત આવી રહ્યા છે. આફ્રિકાથી ખાસ વિમાન દ્વારા  10 કલાકની મુસાફરી  કરીને આ 8 ચિત્તાઓ અહી લાવવામાં આવી રહ્યા છે. આ ચિત્તાઓને દેશના કુનો […]                    
                    
                    
                     
                 
                        
                        
                        
                        
                     
	

