રાજકોટમાં સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશનના ઉપક્રમે યુવાનોને રાજકારણના પાઠ ભણાવાશે
રાજકોટઃ સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશનના ઉપક્રમે તમામ સમાજ અને જ્ઞાતિના યુવાનોને સક્રિય રાજકારણની તાલીમ આપવાની દિશામાં સૌથી મહત્ત્વનો પ્રોજેક્ટ શરૂ કરાશે. તમામ સમાજના યુવાનોને રાજનીતિના પાઠ શીખડાવાશે. ગુજરાતના રાજકારણમાં અવારનવાર પાટીદાર સમાજના મહત્ત્વના વિષયો ચર્ચામાં રહેતા હોય છે. એમાંના માત્ર પાટીદાર સમાજ નહિ, પરંતુ તમામ સમાજના લોકોને રાજનીતિજ્ઞ તાલીમ આપશે. સૂત્રોના જણાવ્યા મુજબ પાટીદાર સમાજના […]