નાણાકીય વર્ષ 2025માં કાર બજાર સુસ્ત રહેશે, વૃદ્ધિ માત્ર 1.5% ના દર રહેશે
નાણાકીય વર્ષ 2025 માં ભારતનું કાર બજાર 1.5% ના સાધારણ વિકાસ દરે વધશે. પેસેન્જર વાહન ઉદ્યોગના આટલા ઓછા વિકાસ દર પાછળનું કારણ માંગમાં ઘટાડો હોવાનું જણાવવામાં આવે છે. જાપાનની નાણાકીય સેવા એજન્સી નોમુરાએ ભારતીય પેસેન્જર વાહન ઉદ્યોગ પરના તેના વાર્ષિક અહેવાલમાં આ આંકડા જાહેર કર્યા છે. રિપોર્ટ અનુસાર, ટુ-વ્હીલર્સની સ્થાનિક માંગમાં ઘટાડો થયો છે, પરંતુ […]