તમિલનાડુને ૫૫૮ મેગાવોટ વીજળી પૂરી પાડવા અદાણી પાવરને લેટર ઓફ એવોર્ડ
અમદાવાદ/ચેન્નાઈ ૨૪ ફેબ્રુઆરી ૨૦૨૬: ૧૮.૧૫ ગીગાવોટની ઉત્પાદન ક્ષમતા ધરાવતી ભારતની સૌથી મોટી ખાનગી વીજ ઉત્પાદક કંપની અદાણી પાવરે આજે જણાવ્યું હતું કે તેની પેટાકંપની મોક્સી પાવર જનરેશન લિ. (MPGL) ને તમિલનાડુ પાવર ડિસ્ટ્રિબ્યુશન કોર્પોરેશન (TNPDCL) તરફથી પાંચ વર્ષના સમયગાળા માટે ૫૫૮ મેગાવોટ (નેટ) વીજળી પુરી પાડવા માટે લેટર ઓફ એવોર્ડ (LoA) પ્રાપ્ત થયો છે. તમિલનાડુના […]


