શિયાળાની ઠંડીમાં નિર્જીવ ત્વચાને ચમકદાર બનાવવા માટે આટલુ કરો
જો કોલ્ડ ક્રીમ લગાવ્યા પછી તમારી ત્વચા નિર્જીવ દેખાવા લાગી છે અને તમારી ત્વચાનો ગ્લો ખોવાઈ ગયો છે, તો શિયાળામાં લીલા શાકભાજી ભરપૂર માત્રામાં હોય છે, શિયાળાની ઠંડીમાં બીટને ખાવા અને ચહેરા ઉપર લગાવવાના અનેક ફાયદા થાય છે. બીટ ખીલ દૂર કરવાની સાથે તેના દાગ પણ ઘટાડે છે. બીટ અને દહીંનું ફેસ પેકઃ આ ફેસ […]