શું તમારા ફેવરિટ કપડામાંથી હવે રંગો સહીત ચા કે સાહીના ડાઘ નથી જતા, તો હવે જોઈલો આ ઉપાય તમારા કપડામાંથી જતો રહેશે રંગ
હોળી પતી ગઈ છે હોળી રમ્યા બાદ કેટલાકના કપડામાં રંગો બેસી ગયા હોય છે જો કે સામાન્ય રીતે તો બધા જૂના કડપા પહેરીને જ હોળી રમે છે પરંતુ ઘણી વખત તૈયાર થઈને બહાર નીકળ્યા હોય અને કોઈ રંગ લગાવી દે ત્યારે આપણા કપડા બગડી જાય છે જો કે આજે કેટલીક ટિપ્સ બતાવીશું જેનાથઈ તમારા કપડા […]


