ભૂજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં મધરાત બાદ 3.12 વાગ્યે તેજપૂંજથી પ્રકાશ ફેલાયો
સીસીટીવીમાં તારો તૂટતો હોય અથવા ઉલ્કા પડતી હોય તેવા દૃશ્યો જોવા મળ્યા હતા, અસામાન્ય ઘટનાએ વિસ્તારના લોકોમાં ભારે કુતુહલ સર્જાયુ સરહદી જિલ્લામાં અગાઉ પણ અનેક ખગોળીય ઘટનાઓ નોંધાઈ ચૂકી છે. ભૂજઃ આકાશમાં ઘણીવાર અદભૂત ખગોળીય ઘટના બનતી હોય છે. ત્યારે કચ્છના ભુજ તાલુકાના રણ કાંઢીના પૈયા અને વરનોરા સહિતના ગામોમાં મધરાત બાદ 3.12 વાગ્યે આકાશમાં […]