લીંબડી નેશનલ હાઈવે પર ટેન્કરોમાંથી પેટ્રોલ-ડીઝલ ચોરીનું કૌભાંડ પકડાયુ, 6ની ધરપકડ
હાઈવેની હોટલો-ધાબાઓ પર પેટ્રોલ- ડીઝલ ભરેલા ટેન્કરોમાંથી ચોરીનું રેકેટ ચાલતુ હતું, ટેન્કરના સીલ તોડીને પેટ્રોલ-ડીઝલ કાઢ્યા બાદ નવા સીલ લગાની દેતા હતા, 20 હજાર લીટરના ટેન્કરમાં 100થી 150 લીટર કાઢે તો કોઈને ખબર પડતી નહોતી સુરેન્દ્રનગરઃ અમદાવાદ-રાજકોટ નેશનલ હાઈવે પર લીંબડી નજીક કટારીયા ગામ નજીક આવેલા યુપી-બિહાર-મહારાષ્ટ્ર ઢાબા અને હોટલો પર પેટ્રોલ અને ડીઝલના ટેન્કરોમાંથી […]


