યુવતીઓ માટે કમ્ફર્ટેબલ અને એવરગ્રીન પોષાક એટલે લોંગ કુર્તી, સ્ટાઈલિશ જમાના સાથે પણ કુર્તીની ફેશનનો વઘતો ક્રેઝ
યુવતીઓ ફેશનના મામલે સૌથી મોખરે રહે છે, જે કોઈ અવનવી ફએશન માર્કેટમાં આવે છે તેનું તે અનુકરણ કરીને પોતાના સ્ટાઈલિશ બનાવે છે, જો કે કપડામાં કેટલીક એવી પ્રિન્ટ જોવા મળે છે જે સતત ચાલી આવતી ફેશન છે જે ક્યારેય બદલાતી નથી, ખાસ કરીને પ્રિન્ટેડ કપડામાં આ બાબત ખાસ જોવા મળે છે, જેમ કે ફ્લાવર […]